We returned American dollars, UK pounds, South African rand, Dirham, Euro, Singapore dollar, New Zealand dollar and also returned the exotic currency / travelers cheque / International debit cards. We are giving you a good prices in foreign currency with a computerized certificates.
We sell Foreign currency / Travelers cheque/ International Debit Cards to the Indians who goes to foreign for Study / Holiday / Job / Business trip. And we sell EXOTIC CURRENCY such as a Sri Lankan rupees, Brazil rupees, Russian ruble, etc. sell.
અમેરીકન ડોલર, યુકે પાઉન્ડ, સાઉથ આફ્રિકન રેન્ડ, દિરહામ, યુરો, સિંગાપુર ડોલર, ન્યુઝીલેન્ડ ડોલર તથા બીજી પરદેશી મુદ્રા / ટ્રાવેલર્સ ચેક / ઇન્ટરનેશનલ ડેબીટ કાર્ડ્સ પરત લઈએ છીએ. અમે અપને આપની વિદેશી મુદ્રા સામે સારા ભાવ આપીએ છીએ તે પણ કોમ્પ્યુટરાઈઝડ સર્ટીફીકેટ સાથે.
જે ભારતીય વિદ્યાભ્યાસ અર્થે / ફરવા માટે / નોકરી / ધંધાર્થે ફોરેન જાય છે તેઓને અમે વિદેશી મુદ્રા / ટ્રાવેલર્સ ચેક / ઇન્ટરનેશનલ ડેબીટ કાર્ડ્સ વેચીએ છીએ. અને EXOTIC CURRENCY જેવી કે શ્રીલંકન રૂપિયા, બ્રાઝીલ રૂપિયા, રશિયન રુબલ વગેરે વેચીએ છીએ.
Welcome to KRUHAD GROUP, The Company is started in 1970 by name of “KRUHAD CORPORATION” with Industrial Engineering Goods by founder and promoters Mr. Surendrakumar Bhogilal Shah. And now a Company is involved in various kind of business since 1970.
Address: Shop No.3, Upper Level, Aarambh Complex, 9 Garden Colony, Nr. Associates Petrol Pump, C G Road, Panchvati, Ahmedabad - 380009. Gujarat, INDIA.
Mobile: +91-9974009393
+91-7940030262
Email: info@madhavkruhad.com
Web: www.madhavkruhad.com